પ્રાચી તીર્થમા પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્રાદિક નાગબલી, પ્રેતબલી, નારાયણ બલી, લીલ ત્રિપીંડી વગેરે શાસ્ત્રોક વિધીથી કરી આપશું. તેમજ જ્યોતિષ કામ માટે પણ મળો તીર્થગોર

નરેશભાઈ હરીલાલ મહેતા

ગૌરવભાઈ નરેશભાઈ મહેતા

પ્રાચી તીર્થ નો ઈતિહાસ

  • પ્રાચી તીર્થમાં પિતૃઓના આત્માની શાંતિ માટેની અને મોક્ષની બધી વિધી થાય છે.
  • આ તીર્થમાં સરસ્વતી નદી પૂર્વદિશામાં વહન કરે છે. આ તીર્થમાં ભગવાન વિષ્ણુ(માધવ) નદીમા બીરાજમાન છે તેથી ગયા કાશી,ગોકુળ પુષ્કર તે બધા કરતા વધારે પવિત્ર મનાય છે.
  • પ્રાચી તીર્થમાં ધર્મરાજા એ કૌરવકુળનો મોક્ષ કરેલ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ યદુકુળનો મોક્ષ કરેલ છે.
  • શ્રી કૃષ્ણ ભગવાનને ઉધ્વજીને શ્રી મહા ભાગવતનું જ્ઞાન આપેલ છે. પૃથ્વીરાજા એ સો અશ્વમેધ યજ્ઞ કરેલ છે.
  • આ તીર્થમાં પરીક્ષીત રાજા એ પૃથ્વી અને ધર્મને કળયુગના ભયથી રક્ષણ આપેલ છે.
  • પ્રાચી તીર્થ પિતૃઓનો દ્વાર કહેવાય છે.
  • પ્રાચી તીર્થમા કઇક નામી અનામી સંતો મંહતો અને મહાપુરૂષો પધારેલા છે.

“પ્રાચીતીર્થમાં મોક્ષ પીપળો છે તે જાગતી જયોત છે.”

પ્રાચિ તીર્થમાં આવતા પહેલા ફોન દ્વારા કોન્ટેક કરવો .

મું. પ્રાચી તીર્થ તા. સુત્રાપાડા જી. ગીર સોમનાથ