પ્રાચી તીર્થમા પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્રાદિક નાગબલી, પ્રેતબલી, નારાયણ બલી, લીલ ત્રિપીંડી વગેરે કરે છે. અહીં એક જૂનું પીપળનું ઝાડ પણ છે જ્યાં લોકો પાણી નાખે છે અને નજીકમાં બલરામ અને શિવ સહિત 4-5 મંદિરો છે.
પ્રાચી તીર્થમાં કઈ કઈ વસ્તુઓ કરવાની છે?
Leave a Comment